Samachar Rajkot

News of Saturday, 12th August, 2017

વોકહાર્ટ હોસ્પિટલનો તબીબી સ્ટાફ જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ૨૪*૭ સ્ટેન્ડ ટુ રહેશેઃ કોઈપણ પ્રકારની ઈમરજન્સી સારવાર માટે રાઉન્ડ ધી કલોક અવિતરત સેવાઓ ઉપલબ્ધઃ ફોનઃ ૭૪૦૫૧ ૭૪૦૫૧

   જન્માષ્ટમી તહેવારોના સંદર્ભમાં યોજાતા સૌરાષ્ટ્રના ભાતીગળ મેળાની અને મીની વેકેશનની રજાઓ અને તહેવારો આપ ખૂબ જ આનંદમય રીતે માણો તેવી સૌરાષ્ટ્ર - કચ્છના તમામ નગરજનોને વોકહાર્ટ હોસ્પિટલ શુભેચ્છા પાઠવે છે. આમ છતાં કોઈપણ પ્રકારની ઈમરજન્સી ક્ષણોમાં હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના મો. નં. ૭૪૦૫૧ ૭૪૦૫૧ ઉપર સંપર્ક કરવા હોસ્પિટલની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.(૩૭.૧૧)

 (02:29 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS