Opinion Poll

 

Poll No.: 164 - Saturday, 12th August, 2017

ગુજરાત રાજયસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપવા બદલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ૭ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. તેમને ભાજપ સાચવી લેશે કે પછી તેઓ ઘરના કે ઘાટના કયાંયના નહીં રહે તેવું આપને લાગે છે?

49.96% - ભાજપ સાચવી લેશે

47.87% - ઘરના કે ઘાટના કયાંયના નહી રહે

2.17% - કહી ન શકાય

Total Votes - 1383

 

Poll No.: 163 - Saturday, 5th August, 2017

ગુજરાતના પૂરગ્રસ્તોની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર ઉપર પથ્થરમારો થયો. આ બાબત પ્રજાનો કોંગ્રેસ વિરૂધ્ધનો આક્રોશ બતાવે છે કે, ભાજપનું કાવતરૂં ?

55.77% - કોંગ્રેસ વિરૂધ્ધ પ્રજાનો આક્રોશ

40.15% - ભાજપનું કાવતરૂં

4.08% - કહી ન શકાય

Total Votes - 3061

 

Poll No.: 162 - Sunday, 30th July, 2017

પ્રજાની સેવા કરવાના વચનો આપી ચુંટાઇ આવતા દરેક પક્ષના પ્રતિનિધિઓ સત્તાના ખેલ માટે બીજા પક્ષમાં જોડાય જાય ત્‍યારે તેઓને ‘‘રાઇટ ટુ રીકોલ'' દ્વારા પ્રજાએ પાછા બોલાવી લઇ ઘર ભેગા કરી દેવાનો સમય પાકી ગયો છે તેવું આપને લાગે છે ?

91.28% - હા

6.91% - ના

1.81% - કહી ન શકાય.

Total Votes - 1708

 

Poll No.: 161 - Saturday, 22nd July, 2017

ધરખમ ગજાના પાટીદાર આગેવાન કોંગ્રેસના શ્રી રાઘવજીભાઇ પટેલઅે અકિલાને પાંચ પાંડવોના કારણે કોંગ્રેસ બરબાદ થઇ રહી હોવાનું જણાવ્યું છે, હકીકતમાં આ તેમની વ્યકિતગત વ્યથા હશે કે પછી ખરા અર્થમાં કોંગ્રેસમાં પાટીદારોની અવગણના થતી હશે તેવું આપને લાગે છે?

32.95% - વ્યકિતગત વ્યથા

35.36% - કોંગ્રેસ દ્વારા ખરા અર્થમાં પાટીદારોની અવગણના

31.69% - કહી ન શકાય

Total Votes - 1742

 

Poll No.: 160 - Saturday, 15th July, 2017

ગુજરાતમાં યોજાનારી ચૂંટણીઓમાં કોંગ્રેસે વર્તમાન પ૭ ધારાસભ્યોને રીપીટ કરવાનો નિર્ણય લેતા આંતરિક વિરોધ શરૂ થયો છે. આ જોતા ભાજપનું મિશન ૧પ૧ સફળ થશે અને કોંગ્રેસનું નામુ નંખાઇ જશે તેવું આપને લાગે છે?

36.40% - હા

62.06% - ના

1.54% - કહી ન શકાય

Total Votes - 4539

 

Poll No.: 159 - Sunday, 9th July, 2017

શું આપને લાગે છે કે, લાલુ પ્રસાદ યાદવનાં પરિવાર પર EDએ કરેલ કાર્યવાહીથી બિહારની નિતીશ સરકાર ભીંસમાં આવી જશે?

52.53% - હા

43.58% - ના

3.88% - કહી ન શકાય

Total Votes - 1519

 

Poll No.: 158 - Saturday, 1st July, 2017

GSTના અમલથી રેલ્વે પ્રવાસ મોંઘો થશે, મોબાઇલ, બેંક, તથા ઇન્સયોરન્સ સેવાઓ મોંઘી થશે, તેમ છતાં સામાન્ય માનવીને રાહત થશે તેવો સરકારનો દાવો સાચો ઠરશે તેવું આપને લાગે છે ?

41.32% - હા

55.82% - ના

2.86% - કહી ન શકાય

Total Votes - 2200

 

Poll No.: 157 - Saturday, 24th June, 2017

દેશભરમાં GSTનો વિરોધ કરવા હડતાલો પાડવાનો દોર ચાલુ થઇ ગયો છે. તે જોતા ૧લી જુલાઇથી તેનો અમલ શકય બનશે તેવું આપને લાગે છે?

74.44% - હા

22.04% - ના

3.52% - કહી ન શકાય

Total Votes - 2160

 

Poll No.: 156 - Saturday, 17th June, 2017

પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ તથા ઓબીસીના અલ્‍પેશ ઠાકોરને સાથે રાખી શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં ત્રીજો મોચ્‍ચો ખોલશે તેવું આપને લાગે છે?

31.56% - હા

59.15% - ના

9.29% - કહી ન શકાય

Total Votes - 1819

 

Poll No.: 155 - Saturday, 10th June, 2017

ખેડુતોના દેવા માફ કરવા માટે મધ્‍યપ્રદેશમાં હાહાકાર મચાવી રહેલા આંદોલનનો ચેપ બીજા રાજયોમાં પણ ફેલાશે તેવું આપને લાગે છે ?

90.82% - હા

7.78% - ના

1.40% - કહી ન શકાય

Total Votes - 3149

 

Poll No.: 154 - Saturday, 3rd June, 2017

દેશની સૌથી મોટી બેંક SBIએ ૧લી જુનથી તમામ પ્રકારની સેવાઓ માટે ચાર્જ લાગુ કરી દીધા છે. આથી સામાન્‍ય ગ્રાહક બેંક સેવાઓથી વંચિત થઇ જશે તેવું આપને લાગે છે?

81.10% - હા

16.79% - ના

2.11% - કહી ન શકાય

Total Votes - 1757

 
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS