NRI Samachar

News of Saturday, 12th August, 2017

યુ.એસ.ની ટેકસાસ સુપ્રિમ કોર્ટમાં ઉમેદવારી નોંધાવતા ઇન્‍ડિયન અમેરિકન જજ શ્રી રવિ સાન્‍ડિલઃ હેરીસ કાઉન્‍ટી બારમાં સતત બીજી વખત ચૂંટાઇ આવેલા શ્રી સાન્‍ડિલ સુપ્રિમ કોર્ટમાં સેવાઓ આપવા આતુર

યુ.એસ.ની ટેકસાસ સુપ્રિમ કોર્ટમાં ઉમેદવારી નોંધાવતા ઇન્‍ડિયન અમેરિકન જજ શ્રી રવિ સાન્‍ડિલઃ હેરીસ કાઉન્‍ટી બારમાં સતત બીજી વખત ચૂંટાઇ આવેલા શ્રી સાન્‍ડિલ સુપ્રિમ કોર્ટમાં સેવાઓ આપવા આતુર

            હયુસ્‍ટનઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન જજ શ્રી રવિ ‘‘આર.કે. સાન્‍ડિલએ ટેકસાસ સુપ્રિમ કોર્ટમાં ૪થા નંબરની જગ્‍યા માટે ઉમેદવારી નોંધાવી છે. તેઓ હાલમાં હેરીસ કાઉન્‍ટીમાં ૧૨૭ મી ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં સિવીલ ડોકેટ તરીકે ફરજ બજાવે છે

            તેઓ હેરીસ કાઉન્‍ટી બારમાં ૨૦૦૮ની સાલમાં ચૂંટાઇ આવેલા સૌપ્રથમ એશિયન અમેરિકન છે.

            જેઓ ત્‍યારબાદ બીજી ટર્મમાં પણ ચૂંટાઇ આવેલા છે. જેમાં તેઓ છેલ્લા ૯ વર્ષથી સેવાઓ આપી રહ્યા છે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

             

 (09:21 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS