NRI Samachar

News of Friday, 11th August, 2017

યુ.એસ.માં જે.કે.યોગના ઉપક્રમે આવતીકાલ ૧૨ ઓગ.શનિવારે સત્‍સંગઃ રાધા કુંજ, પસાદેના, કેલિફોર્નિયા મુકામે રાધા ક્રિશ્ન સત્‍સંગ, મેડીટેશન, તથા વ્‍યાખ્‍યાનનો લહાવોઃ તમામ માટે વિના મૂલ્‍યે પ્રવેશઃ સત્‍સંગ બાદ ડિનર પ્રસાદની વ્‍યવસ્‍થા

         કેલિફોર્નિયાઃ યુ.એસ.માં રાધા કુંજ, ૧૬૩૦, કેરેજ હાઉસ રોડ, પસાદેતા, કેલિફોર્નિયા, ખાતે આવતીકાલ ૧૨ ઓગ.૨૦૧૭ શનિવારના રોજ રાધા ક્રિશ્ના સત્‍સંગ, મેડીટેશન તથા વ્‍યાખ્‍યાનનો કાર્યક્રમ જે.કે. યોગના ઉપક્રમે રાખવામાં આવ્‍યો છે. જેનો સમય સાંજે ૪ થી ૬ વાગ્‍યાનો છે બાદમાં ડીનર પ્રસાદનું આયોજન કરાયું  છે. તેમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 (10:53 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS