NRI Samachar

News of Friday, 11th August, 2017

શ્રી અમિત શાહ તથા સુશ્રી સ્‍મૃતિ ઇરાનીને અભિનંદન પાઠવતા OFBJP પૂર્વ પ્રેસિડન્‍ટ શ્રી સુરેશભાઇ જાનીઃ ગુજરાત રાજયસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઇ આવવા બદલ અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓ તથા ભારતીયો વતી શુભેચ્‍છા પાઠવી

             (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ ગુજરાત રાજયસભાની તાજેતરમાં યોજાઇ ગયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તરીકે ચૂંટાઇ આવનાર શ્રી અમિત શાહ, તથા સુશ્રી સ્‍મૃતિ ઇરાનીને યુ.એસ.માં ન્‍યુજર્સી સ્‍થિત OFBJP પૂર્વ પ્રેસિડન્‍ટ શ્રી સુરેશભાઇ જાનીએ અભિનંદન પાઠવ્‍યા હતા. તથા અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓ તથા ભારતીયો વતી બંનેને શુભેચ્‍છાઓ પાઠવી હતી. તેવું જાણવા મળે છે.

 (10:53 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS