Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

લોકમત વિરૂધ્‍ધ ગયેલ નિતિશકુમારને લોકો કયારેય માફ નહી કરે : અનવર

<br />લોકમત વિરૂધ્‍ધ ગયેલ નિતિશકુમારને લોકો કયારેય માફ નહી કરે : અનવર

   જનાદળ યુનાઇટોના સંસદીય દળમાંથી દૂર કરાયેલા રાજસભાના સાંસદ અલી અનવરે જણાવ્‍યું છે કે, જે જનમતથી ચૂંટાયા તે જ જનમતની અવગણના કરી ભાજપ સાથે ગઠબંધન કરવાના નીતિશકુમારનાં પગલાને લોકો કયારેય માફ નહી઼ કરે બિહારનાં લોકોએ મહાગઠબંધનના પક્ષમાં પોતાનો ચુકાદો આપ્‍યો હતો.

 (10:56 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો