Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

ગોરખપુર ઘટના : નજર રાખી રહ્યા છે પીએમ : તપાસ કરવા જશે અનુપ્રિયા

<br />ગોરખપુર ઘટના : નજર રાખી રહ્યા છે પીએમ : તપાસ કરવા જશે અનુપ્રિયા

      ગોરખમુખર ઘટના અંગે પ્રધાનમંત્રી કાર્યાલયે શનિવારે ટવીટ કરેલ છે કે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી બનાવ ઉપર નજર રાખી રહ્યા છે અને તેઓ કેન્‍દ્ર અને રાાજય સરકારની અધિકારીઓના સતત સંપકમાં છે. શ્રી મોદીએ એમ પણ કહેલ કે અનુપ્રિયા પટેલ અને કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય સચિવ બનાવની જાત તપાસમાં ગોરખપુર જશે.

       

 (10:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો