Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

લીંબડી પાસે સર્જાયેલ અકસ્માતના એક ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયા

   

   રાજકોટ તા.૧૨: રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપર ડોળીયા બાઉન્ડ્રી પાસે આજે બપોરે જામનગરના બ્રાહ્મણ પરિવારને અકસ્માત નડતા એક વ્યકિતનું મોત નીપજ્યુ હતુ.

   જયારે એક વ્યકિતને સાંજના સમયે વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ હોવાનુ જાણવા મળ્યુ છે.

 (07:25 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો