Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

રાજયસભાની મતગણતરી અંગે ભાજપ તમાચો મારી ગાલ લાલ રાખે છે : માંગુકીયા

સુપ્રિમમાં રીટ કરવાની વાત સૌને ગેરમાર્ગે દોરવા કરવા સિવાય વિશેષ કંઈ નથી

   રાજકોટ, તા. ૧૨ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી અને લીગલ સેલ અને રાઈટ સેલના ચેરમેન નામાંકિત ધારાશાસ્ત્રી બાબુભાઈ માંગુકીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે અમાન્ઠ ઠરેલા બે મતો કદાચ માન્ય રાખીએ તો પણ મારી અંગત જાણકારી મુજબ પરીણામમાં કોઈ ફેરફાર થતો નથી.

   ભાજપના પરાજીત ઉમેદવાર અને ભાજપની સુપ્રિમમાં જવાની વાત એક બાલીસતાભરી વાત અને તમાચો મારી ગાલ લાલ રાખવા સિવાય બીજુ કશુ જ નથી.(૩૭.૨૦)

   

 (03:53 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો