Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

ભારત 'મેચ્યોર' અને ચીન 'ટીનેજર' દેખાઇ રહ્યું છે!!

અમેરિકી સંરક્ષણ નિષ્ણાંત જેમ્સ હોલ્મ્સનું મંતવ્ય

   ભારત-ચીન વચ્ચે સિક્કિમ સેકટરના ડોકલામમાં ૨ મહિનાથી ચાલતા વિવાદ ઉપર અમેરિકી સુરક્ષા વિશેષજ્ઞએ ચૂપકીદી તોડી ઉપર મુજબ જણાવ્યું છે. ભારતના વલણની પ્રશંસા કરતા હોલ્મ્સે જણાવ્યું કે ભારત ન તો વિવાદથી પાછળ હટ્યું છે અને નથી ચીનની જેમ પેશ આવ્યું

 (03:53 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો