Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

રાજયસભાના મતગણતરીમાં અહેમદભાઈ પટેલને પણ બે બગડા મળ્યાની ચર્ચા!

   રાજકોટ, તા. ૧૨ : રાજયસભાની ચૂંટણીમાં મતગણતરીનો સંપૂર્ણ અહેવાલો હજુ સતાવાર બહાર ન આવ્યા હોવાનું કહી શકાય. આંટીઘુટીવાળી આ મતગણતરી અંગે હજુ લોકોને આ પદ્ધતિ સંપૂર્ણ સમજાતી હોતી નથી તેવો માહોલ છે ત્યારે એક ચોંકાવનારી વાત એવી પણ બહાર આવી છે કે અહેમદભાઈ પટેલને સેકન્ડ પ્રેફરન્સના પણ બે મત મળ્યા છે. આ મત કોના તે અંગે રાજકીય પક્ષોમાં નવી ચર્ચા શરૂ થઈ છે.

 (03:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો