Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

મુસ્લીમો પાંચ વર્ષ પછી ભાજપ સાથે હશેઃ ફડણવીસ

<br />મુસ્લીમો પાંચ વર્ષ પછી ભાજપ  સાથે હશેઃ ફડણવીસ

   મુંબઇ તા. ૧ર : મુસ્લિમોનો વોટ બેન્ક તરીકે ઉપયોગ કોંગ્રેસ અને એનસીપી કરી રહેલ છે તેવો આરોપ લગાડી મહારાષ્ટ્રના મૂખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએગઇકાલે વિધાનસભામાં જોરદાર સંબોધન કરતા જણાવ્યું હતું કે, પોતાની સરકાર મહારાષ્ટ્રમાં પાછલી સરકારો કરતા બમણો ખર્ચ મુસ્લિમો માટેકરી રહી છે અને પાંચ વર્ષ પછી મુસ્લિમો ભાજપની સાથે ઉભા રહેતા જોવા મળશે.

   છેલ્લા ૭૦ વર્ષમાં ભારતનો મુસ્લિમ સમાજ પછાત રહી ગયો છે. તે સાચું છે પણ અમારી સહકારની જે નિતીઓ છે તેના લીધે પાંચ વર્ષ બાદ મુસ્લિમ સમાજ ભાજપ સાથે ઉભો હશે તેમ રહી ફડણવીસ કોંગ્રેસને કહયું કે તેઓ ખોટા આંસુના સારે કેમ કે તેણે વડી બેન્ક સિવાય કંઇ કયુંર્ નથી.

   મહારાષ્ટ્રમાં મરાઠા જાતિઓ પછાત જાતિને અનામત આપ્યા બાદ ફડણવીસે કહયું કે તેમની સરકાર મુસ્લિમો માટેનકકર પગલાં લેશે.

 (02:23 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો