Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

સાંજે પૂ. મોરારીબાપુના વ્યાસાસને લંડનમાં શ્રીરામકથાનો પ્રારંભ

<br />સાંજે પૂ. મોરારીબાપુના વ્યાસાસને લંડનમાં શ્રીરામકથાનો પ્રારંભ    

   રાજકોટ તા.૧૨: પૂ.મોરારીબાપુના વ્યાસાસને આજે સાંજથી લંડનમાં શ્રીરામતથાનો પ્રારંભ થશે.

   લંડનના ધી એસએસઇ એરેના, એરેના સ્કયોર, એન્જીનીર્સ વે, વેમ્બલે પાર્ક, વેમ્બલે, ખાતે તા.૧૨ થી ૨૦ ઓગસ્ટ સુધી પૂ.મોરારીબાપુ શ્રીરામકથાનુ રસપાન કરાવશે.

   આજે ભારતીય સમય મુજબ સાંજે ૪ વાગ્યાથી શ્રીરામકથાનો પ્રારંભ થશે. જયારે તા.૧૩ થી ૨૦ દરમિયાન દરરોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ સુધી શ્રીરામકથાનુ પૂ.મોરારીબાપુ રસપાન કરાવશે.

   શ્રીરામકથાનું આસ્થા ચેનલ ઉપરથી લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

 (11:53 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો