Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

અગત્યના સમાચારો ઉડતી નજરે...

       

      

      - રપ૦૦ થી વધુ ટોળા સામે ગુન્હો નોંધાયો : વડોદરા-પાણીગેટના તોફાનો માટે રાયોટીંગની ફરિયાદ લેવાઇ

      - પાટણમાં સીમમાંથી એક વ્યકિતની લાશ મળીઃ પાટણ : બોરડુ ગામની સીમમાં એક વ્યકિતનો ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો : પોલીસે વધુ તપાસ હાથ ધરી

      - બનાસકાંઠા અને પાટણમાં પુર બાદની સ્થિતીની સમીક્ષા બેઠકઃ મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી દિલીપ ઠાકોર અને કેસાજી ચૌહાણ હાજર : પાટણ અને બનાસકાંઠા કલેકટરની પણ હાજરી

      - ચોટીલા પોલીસે હાઈવે ઉપરથી ઈંગ્લીશ દારૂ અને બીયર સહિત કુલ રૂ.૧૬,૪૦૦નો મુદ્દામાલ ઝડપ્યો

      - વઢવાણ ભોગાવો નદીમાં ગેરકાયદેસર રીતે ચોરી કરતા ૩ ટ્રેકટરો સહિત લાખોની કિંમતનો મુદ્દામાલ ઝડપાયો

      - સુરતના કિમ પૂર્વ વિસ્તારમાં વધુ એક મહિલાની ચોટલી કપાઈઃ સુરતની કિમ મન્ના એજન્સીમાં પરપ્રાંતીય મહિલાનો અજાણી મહિલાએ ચોટલો કાપ્યો : મહિલાના વાળ કપાઈ જતા મહિલા બેભાન થઈ ગઈ : સુરતમાં ૨૪ કલાકમાં ચોટલી કપાયાની આ બીજી ઘટના છે

      - અમદાવાદના નારોલમાં ૧૫ વર્ષની એક કિશોરીનો ચોટલો કપાયો

      - અંકલેશ્વરમાં વધુ એક મહિલાનો ચોટલો કપાયોઃ અંકલેશ્વરમાં શાંતિનગરમાં મહિલાનો ચોટલો કપાયો : મહિલાએ ભયાનક વાનર જેવું જોયા હોવાો દાવો કર્યો : અંકલેશ્વરની આ ત્રીજી ઘટના

      - જમ્મુ - કાશ્મીરના બાલાકોટ સેકટરમાં : સરહદ ઉપર પાકિસ્તાનના બેફામ ફાયરીંગમાં  રૂકીઆ બી નામની મહિલાનું મોત

      - સુરતના કિમ પૂર્વ વિસ્તારમાં વધુ એક મહિલાની ચોટલી કપાઈઃ સુરતની કિમ મન્ના એજન્સીમાં પરપ્રાંતીય મહિલાનો અજાણી મહિલાએ ચોટલો કાપ્યો : મહિલાના વાળ કપાઈ જતા મહિલા બેભાન થઈ ગઈ : સુરતમાં ૨૪ કલાકમાં ચોટલી કપાયાની આ બીજી ઘટના છે

      - ડોકલામ વિવાદઃભારતે ચીન બોર્ડર ઉપર ૪૫ હજાર સૈનિક તૈનાત કર્યાઃ ચીનની ધમકીઓ વચ્ચે ભારતે ૧૪૦૦ કિમીની બોર્ડર ઉપર સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો : સિક્કિમથી લઈ અરૂણાચલ સુધી બોર્ડર ઉપર સૈનિકો તૈનાત કર્યા

       

 (11:51 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો