Mukhy Samachar

News of Saturday, 12th August, 2017

૧૩૧ જૂના કાયદાઓને સમાપ્ત કરવાના પ્રસ્તાવ ધરાવતા વિધેયક લોકસભામાં રજૂ

<br />૧૩૧ જૂના કાયદાઓને સમાપ્ત કરવાના પ્રસ્તાવ ધરાવતા વિધેયક લોકસભામાં રજૂ

      લોકસભામાં રદ્દ અને સુધારા વિધેયક ૨૦૧૭ રજૂ કરવામાં આવ્યો જેના માધ્યમથી ૧૩૧ જૂના અને અપ્રચલિત કાયદાને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે સત્તાવાર ચલણ એકટ ૧૮૬૨, ઉત્તર પશ્ચિમ પ્રાંત ગામ અને માર્ગ પોલીસ એકટ ૧૮૭૩, નાટ્ય પ્રદર્શન એકટ ૧૮૭૬, રાજદ્રોહાત્મક સભાઓનું નિવારણ એકટ ૧૯૧૧, બંગાળ ત્રાસવાદી હિંસા દમન અનુપુરક એકટ ૧૯૩૨ સામેલ છે : સંસદમાં કાયદા અને ન્યાયમંત્રી રવિશંકર પ્રસાદે રદ્દ અને સુધારા વિધેયક ૨૦૧૭ રજૂ કર્યુ : વડાપ્રધાન મોદી સરકાર છેલ્લા ત્રણ વર્ષો દરમિયાન ૧૨૦૦ જૂના અને અપ્રચલિત કાયદાઓ સમાપ્ત કરી ચૂકી છે : વિધેયકના ઉદ્દેશો અને કારણોમાં કહેવામાં આવ્યુ છે કે આ એકટ ના લાવવાનુ કારણ એ છે કે જૂના થઈ ગયેલા અને અપ્રચલિત કાયદાને ખત્મ કરવાનું જરૂરી બની ગયુ હતું. તેથી ઔપચારિક ખામીઓને યોગ્ય કરી શકાય.

       

       

 (10:01 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો