vividh-vibhag

News of Thursday, 2nd October, 2014

વિવિધ ક્ષેત્રે નોકરીની ઉજળી તક : અરજી કરવા માંડો

<br />વિવિધ ક્ષેત્રે નોકરીની ઉજળી તક : અરજી કરવા માંડો

      * GIFT સિટી ગુજરાત દ્વારા ૪-૧૦-૧૪ની છેલ્લી અરજી તારીખ સાથે શહેરી આયોજન, ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર પ્‍લાનિંગ, લેન્‍ડ સ્‍કેપ આર્કિટેકચર, આઇસીટી, એન્‍વાયરોમેન્‍ટલ સસ્‍ટેઇનેબિલિટી, આર્કીટેકચર, એન્‍વાર્યમેન્‍ટ, હેલ્‍થ અને સેફિટ, બિઝનેસ ડેવલપમેન્‍ટ અને ફાયર સર્વિસીઝનાં ક્ષેત્રે ડીજીએમ, સિનિયર મેનેજર તથા મેનેજરની ભરતી ચાલી રહી છે.

      www.giftgujarat. in માં 'career' સેકશનમાં જવું.

      * ONGC પશ્ચિમ ક્ષેત્ર ગુજરાત દ્વારા ૧પ-૧૦-૧૪ની છેલ્લી ઓનલાઇન રજીસ્‍ટ્રેશન તારીખ સાથે સિવિલ, કેમીસ્‍ટ્રી, ઇલેકટ્રોનિકસ, ઇલેકટ્રીકલ, ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટેશન, મિકેનિકલ, ડ્રીલીંગ, પ્રોડકશન, બોઇલર, મટીરીયલ મેનેજમેન્‍ટ, નર્સીંગ, સિકયુરીટી, જીઓલોજી, ઓટો, ડીઝલ, સિમેન્‍ટીંગ, વેલ્‍ડીંગ, મશીનીંગ, ફીટીંગ, એકાઉન્‍ટ, P & A, સ્‍ટેનો, એમએમ, ફાયર, એમવીડી, હેલ્‍થ કેર એટેન્‍ડન્‍ટ વિગેરે ક્ષેત્રે કુલ ૬૭૪ જેટલી વિવિધ જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે.

      www.ongcindia.com

      * UPSC દ્વારા ૧૬-૧૦-૧૪ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે કેન્‍દ્રનાં વિવિધ ખાતાઓમાં જુદાં-જુદાં ક્ષેત્રનાં નિષ્‍ણાંતોની ભરતી ચાલી રહી છે.

      http://www.upsc.gov.in

      આખા વર્ષ દરમ્‍યાન UPSC દ્વારા વિવિધ ક્ષેત્રમાં જુદાં-જુદાં સમયે ભરતી ચાલતી જ હોય છે. જેથી સમયાંતરે વેબસાઇટ જોતી રહેવી હિતાવહ છે.

      સામાન્‍ય રીતે કોઇપણ જગ્‍યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા જગ્‍યા વિશેની તમામ માહિતી વેબસાઇટ, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્‍ય કોઇ સોર્સ દ્વારા મેળવી લેવી હિતાવહ છે. જેથી લેટેસ્‍ટ માહિતીનો ખ્‍યાલ આવે.

      * સ્‍ટાફ સિલેકશન કમિશન દ્વારા વિવિધ પદો માટે ભરતી ચાલી રહી છે.

      www.sarkariexam.com/ ossc-recruitment/ 186009

      * NEPA દ્વારા વિવિધ પદો માટે ભરતી ચાલી રહી છે.

      www.sarkariexam.com/ nepa- recruitment/ 185442

      * સર્વ શિક્ષા અભિયાન હેઠળ પણ વિવિધ પદો માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

      http://goo.gl// uuxbkw

      * વિવિધ સરકારી નોકરીની માહિતી માટે www.sarkariexam.com ઉપર જઇ શકાય છે.

      * BPSC દ્વારા ૩૩૬૪ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલે છે.

      bpsc-application-form/ 60297

      * UKPSC (ઉતરાખંડ પબ્‍લિક સર્વિસ કમીશન) દ્વારા વિવિધ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલે છે.

      ukpscrecruitment-ukpsc-gov-in-engineer-application-form/ 58209

      * ઇન્‍ડિયન નેવી દ્વારા અમુક જગ્‍યાઓ સંદર્ભે તથા ઇન્‍ડિયન એરફોર્સ દ્વારા પણ અમુક જગ્‍યાઓ સંદર્ભે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

      * MAHADISCOM દ્વારા ૬૫૪૨ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

      * લક્ષ્મી વિલાસ બેન્‍ક દ્વારા વિવિધ પદો માટે ભરતી પ્રક્રિયા ચાલે છે.

      * ઇન્‍ડિયન રેલ્‍વે દ્વારા અમુક વિભાગોમાં ભરતી પ્રક્રિયા ચાલુ છે.

      * રેલટેલ ઇન્‍ડિયા દ્વારા વિવિધ પદો માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

      * ડાયરેકટોરેટ ઓફ હાયર એન્‍ડ ટેકનિકલ એજયુકેશન દ્વારા ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

      * OTET દ્વારા તથા પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા દ્વારા (PGCIL) વિવિધ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

      * ECL (ઇસ્‍ટર્ન કોલફિલ્‍ડસ લિ.) દ્વારા ૧૬૭૬ જગ્‍યાઓ પર તથા સાઉથ ઇન્‍ડિયન બેન્‍ક દ્વારા વિવિધ પદો ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

      * AERC (અસમ ઇલેકટ્રીસિટી રેગ્‍યુલેટરી કમિશન) દ્વારા, BHEL (ભારત હેવી ઇલેકટ્રીકલ્‍સ લિ.) દ્વારા, REPCO દ્વારા, પ્રસારભારતી દ્વારા, RVUNL દ્વારા, મિનિસ્‍ટ્રી ઓફ કલ્‍ચર દ્વારા, વિવિધ બેન્‍કસ દ્વારા વિવિધ પદો ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

      * ઉપરોકત તમામ ભરતી વિશેની માહિતી મેળવવા www. sarkariexam.com/ ઉપર જઇ જયાં ભરતી ચાલતી હોય તે જગ્‍યાનું નામ અથવા સંસ્‍થાનું નામ લખીને રીક્રુટમેન્‍ટ  એપ્‍લીકેશન લખવું.

      * ઇન્‍ડિયન રેલ્‍વે દ્વારા સમગ્ર ભારતમાં પ૦૦૦ એન્‍જીનીયર્સની ભરતી ૧૯-૧૦-૧૪ની છેલ્લી અરજી તારીખ સાથે ચાલી રહી છે. ગુજરાતમાં ૨૪પ એન્‍જીનીયર્સની ભરતી થશે. એન્‍જીનીયરીંગમાં ડીગ્રી/ ડીપ્‍લોમા કરેલ અરજીપાત્ર છે.

      www.rrbahmedabad.gov.in

      * વૈશ્વિક અર્થતંત્રમાં સુધારાને પગલે જોબ માર્કેટમાં તેજીના સંકેત દેખાઇ રહયા છે. ખાસ કરીને મેન્‍યુફેકચરીંગ અને ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ક્ષેત્રે નોકરીઓનો વરસાદ થવાની સંભાવના છે. આશરે ૪ લાખ જેટલી નોકરીની તકો દેખાઇ રહી છે.

      * ‘મેક ઇન ઇન્‍ડિયા' કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ પોતાના સંબોધનમાં જણાવ્‍યું હતું કે રીલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા જુદાં-જુદાં ક્ષેત્રે આગામી ૧૨ થી ૧પ મહિનામાં ભારતમાં સવા લાખ જેટલી રોજગારી ઉભી કરાશે.

      * ભરાડ વિદ્યા મંદિર વંથલી રોડ જૂનાગઢ દ્વારા ૮-૧૦-૧૪ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રાથમિક વિભાગ, માધ્‍યમિક વિભાગ માટે તથા ઉચ્‍ચ માધ્‍યમિક વિભાગ (વિજ્ઞાન પ્રવાહ-ગુજરાતી માધ્‍યમ) માટે વિવિધ વિષયોના શિક્ષકો અને શાળાની હોસ્‍ટેલ માટે ગૃહપતિ અને ગૃહમાતાની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

      મો. ૯૮૨૪૦ ૧૩૪૨૫

      * ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૩૧-૧૦-૧૪ની છેલ્લી અરજી તારીખ સાથે ડીસ્‍ટ્રીકટ જજ કેડરની પપ જગ્‍યાઓ (૨૪ રેગ્‍યુલર અને ૩૧ એડહોક) માટે ભરતી પ્રક્રિયા ચાલી છે.

      www.gujarathighcourt.nic.in

      * દક્ષિણ ગુજરાત વિજ કંપની લિ. દ્વારા ૧૦-૧૧-૧૪ની છેલ્લી અરજી તારીખ સાથે CGRF ચેરપર્સનની ભરતી ચાલી રહી છે. (કન્‍ઝયુમર ગ્રીવેન્‍સીઝ રીડ્રેસલ ફોરમ).

      www.dgvcl.com

      * અંબાલાલ પટેલ મહિલા એજ્‍યુકેશન કોલેજ ઉંઝા દ્વારા અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન તથા ગુજરાતી પધ્‍ધતિના વ્‍યાખ્‍યાતા અને જે.એમ. પટેલ આર્ટસ એન્‍ડ એમ.એન.પટેલ કોમર્સ મહિલા કોલેજ માટે અંગ્રેજીના વ્‍યાખ્‍યાતાઓની ભરતી ૧૩-૧૦-૧૪ ની છેલ્લી અરજી તારીખ સાથે ચાલે છ.ે ફોન ૦ર૭૬૭ રપ૩૯ર૮.

      * ઇન્‍ડિયા સ્‍પેસ એપ્‍લિકેશન સેન્‍ટર (ISRO) અમદાવાદ દ્વારા ટેકિનશીયન એપ્રેન્‍ટીસની ભરતી ૬-૧૦-૧૪ ની છેલ્લી અરજી તારીખ સાથે ચાલે છે.

      http://sac.isro.gov.in

      * સ્‍ટીલ ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા લિ. (SAIL) દ્વારા વિવિધ એન્‍જીનીયરીંગ તથા અન્‍ય ક્ષેત્રો માટે ૮-૧૦-૧૪ ની છેલ્લી અરજી તારીખ સાથે ટેકિનશીયન ટ્રેઇનીની ભરતી ચાલી રહી છે.

      www.sail.co.in

      * ભારતીય નૌકાદળમાં પાઇલટ/ ઓબ્‍ઝર્વરની ભરતી ૩-૧૦-૧૪ ની છેલ્લી અરજી તારીખ સાથે ચાલી રહી છ.ે www.nausena-bharti.nic.in

      * એસ.આર.રોટરી ઇન્‍સ્‍ટીટયુટ ઓફ કેમીકલ ટેકનોલોજી વટારીયા જિ. ભરૂચ દ્વારા તા.૧૦-૧૦-૧૪ ની છેલ્લી અરજી તારીખ સાથે વિવિધ વિષય સંદર્ભે લેબ આસીસ્‍ટન્‍ટ સહિતની ભરતી ચાલે છે. www.srict.in

      * ગુજરાતમાં હોન્‍ડા સ્‍કુટર એન્‍ડ મોટરસાઇકલ કંપની દ્વારા પ્‍લાન્‍ટ સ્‍થાપવાનું નકકી થતાં બે હજાર જેટલી રોજગારી ઉત્‍પન થવાની પ્રબળ શકયતા છે.

      * સેટલમેન્‍ટ કમિશ્નર અને જમીન દફતર નિયામક કચેરી ગાંધીનગર દ્વારા ૧પ-૧૦-૧૪ ની છેલ્લી અરજી તારીખ સાથે કાયદા અધિકારીની ભરતી ચાલે છે.

      www. landrecords. gujarat. gov.in

      * ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફીસ આસીસ્‍ટન્‍ટની (વર્ગ-૩) કુલ ર૦૦ જગ્‍યાઓ માટેની ભરતી ૧૮-૧૦-૧૪ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે ચાલી રહી છે.

      http://ojas.guj.nic.in

      * વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ર૦-૧૦-૧૪ ની છેલ્લી અરજી તારીખ સાથે રેડીયોલોજીસ્‍ટની ભરતી ચાલે છે

      www.vmc.gov.in

      આટઆટલી નોકરીઓ આપ સૌની રાહ જોઇને ઉભી છે ત્‍યારે લાયકાતનાં આધારે જલ્‍દીથી અરજી કરવા માંડો. નોકરી મળશે જ. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે.

      સૌને ઓલ ધ બેસ્‍ટ.

      -: આલેખન :-

      ડૉ. પરાગ દેવાણી

      મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

       

 (04:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS