NRI Samachar

News of Wednesday, 11th January, 2017

અમેરિકામાં ડેન્‍ટલ ટ્રીટમેન્‍ટ આપ્‍યા વિના ખોટા બિલો મુકવા બદલ ભારતીય મૂળના અખિલ રેડ્ડી ૨,૫૦,૦૦૦ ડોલરનો દંડ ભરશે : ગરીબ બાળ દર્દીઓ માટે ફાળવાતા ફંડનો ગેરઉપયોગ કરવાના આરોપસર સમજુતિ સધાતા દંડ ભરવા સંમત

અમેરિકામાં ડેન્‍ટલ ટ્રીટમેન્‍ટ આપ્‍યા વિના ખોટા બિલો મુકવા બદલ ભારતીય મૂળના અખિલ રેડ્ડી ૨,૫૦,૦૦૦ ડોલરનો દંડ ભરશે : ગરીબ બાળ દર્દીઓ માટે ફાળવાતા ફંડનો ગેરઉપયોગ કરવાના આરોપસર સમજુતિ સધાતા દંડ ભરવા સંમત

         

         

         ન્‍યુયોર્ક : અમેરિકામાં પ્રિડીયાટ્રીક ડેન્‍ટલ ટ્રીટમેન્‍ટ આપ્‍યા વિના ખોટા બિલો મુકવાના આરોપસર ૨,૫૦,૦૦૦ ડોલરનો દંડ ભરવા ભારતીય મૂળના અખિલ રેડ્ડી સહિત પાંચ ફીઝીશીયન સંમત થયા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

         પ્રાપ્ત માહિતિ મુજબ અમેરિકાની સરકાર દ્વારા ગરીબ બાળ દર્દીઓની આરોગ્‍ય સારવાર માટે ફાળવતા ફંડ થકી ટ્રીટમેન્‍ટ આપ્‍યા વિના ખોટ બિલો મુકવાનો ભારતીય મૂળના ડેન્‍ટીસ્‍ટ અખિલ રેડ્ડી સહિત પાંચ ફીઝીશીયનો ઉપર આરોપ હતો. જે અંગે સમજુતિ સધાતા તેઓ ઉપરોક્‍ત રક્‍મનો દંડ ભરવા સંમત થયા છે. તેવું જાણવા મળે છે.

          

 (10:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS