Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

પંડીત દિન દયાલ ઉપાધ્યાયના પુસ્તકનું અમિત શાહના હસ્તે વિમોચન

<br />પંડીત દિન દયાલ ઉપાધ્યાયના પુસ્તકનું  અમિત શાહના હસ્તે વિમોચન

   

   

      પટણા   ,    તા.   ,    ૧૧: ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા પંડીત દિન દયાલ ઉપાધ્યાયના વ્યકિતત્વનો સંપુર્ણ ચિતાર રજુ કરતા પુસ્તકનું વિમોચન કરતા જણાવ્યું હતું કે   ,    તેમના આદર્શોની આજના યુગમાં અત્યંત જરૂર છે. શ્રી કૃષ્ણ સ્મારક ભવનમાં આયોજીત લોકાર્પણ સમારંભમાં પુસ્તકના લેખક મહેશચંદ્ર શર્માએ પુસ્તકના વિભિન્ન પાસાઓ ઉપર સવિસ્તાર પ્રકાશ પાડયો હતો.

      પટણા પહોંચેલા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ   ,    કેન્દ્રીય મંત્રી રાધામોહનસિંહ   ,    રાજીવ પ્રતાપ રૂડી   ,    પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદરાય   ,    પાર્ટીના રાષ્ટ્રીય પ્રભારી ભુપેન્દ્ર યાદવ   ,    વરિષ્ઠ નેતા નંદકિશોર યાદવ સાથે તખ્તશ્રી  હરમિન્દર સાહેબને માથુ ટેકવવા ગયા હતા અને બાદમાં પ્રદેશના મુખ્ય કાર્યાલયે તમામ નેતાઓ સાથે ભોજન લીધું હતું. (૪.૧૧)

    

   
 (04:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો