Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

કેજરીવાલના છક્કા છુટી ગયા : તુરંત સ્પષ્ટતા : પંજાબનો મુખ્યમંત્રી નહિ બનું

કહ્યું કે પંજાબનો મુખ્યમંત્રી પંજાબમાંથી જ હશે : હું પંજાબનો મુખ્યમંત્રી નહિ બનું : વચનો પુરા કરવાનું મારૃં કામ મુખ્ય છે : પતીયાલામાં દિલ્હીના મુખ્યમંત્રીની જાહેરાત

કેજરીવાલના છક્કા છુટી ગયા : તુરંત સ્પષ્ટતા : પંજાબનો  મુખ્યમંત્રી નહિ બનું

   

   

       આ પહેલા આપ પાર્ટીના  મનિષ સિસોદીયાએ મોહાલીમાં કહ્યું હતું કે  અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બનશે એમ સમજીને પંજાબના  લોકો મતદાન કરે : આ  જાહેરાતના ઉગ્ર પડઘા પડતા  આજે કેજરીવાલે વળતી  જાહેરાત કરેલ  : આ  પહેલા  શિરોમણી અકાલી દળ (સી એડી) એ કહેલ કે પંજાબનો  મુખ્યમંત્રી પંજાબી જ હશે. પંજાબનો જ હશે તો  હલબલી ઉઠેલા  ભાજપે કહેલ કે એડા હરીયાણવીને પંજાબ કોઇકાળે મુખ્યમંત્રી તરીકે સ્વિકારશે નહિ   ,    દિલ્હી એ કરેલ ભુલ પંજાબ દોહરાવશે નહિ.

   
 (04:06 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS