Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

કૃત્રિમ ગર્ભાધાનથી ગાયને જન્મ્યાં ત્રણ વાછરડા

કૃત્રિમ ગર્ભાધાનથી ગાયને જન્મ્યાં ત્રણ વાછરડા

   

   

      છત્તીસગઢના બિલાસપુર નજીકના ગોપાલનગર ખાતેના ડો. વિજયપત સિંઘાનિયા સેન્ટર ઓફ એકસલન્સ ફોર અસિસ્ટેડ રીપ્રોડકિટવ ટેકનોલોજીઝ ઇન લાઇવસ્ટોકમાં રાજસ્થાનના થરપાકર બ્રીડના થિજાવેલા ગર્ભ વડે જન્મેલા ત્રણ વાછરડા અને એમની મમ્મી આ પોઝ આપવા ગોઠવાયા હોય એવું લાગતું હતું.

   
 (10:39 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS