Samachar Gujarat

News of Tuesday, 10th September, 2013

ગુજરાતની બારકોડેડ રેશન કાર્ડ પધ્‍ધિતમાં ગોટાળા બહાર આવ્‍યા

ઇલેકટ્રોનિક પધ્‍ધતિ પણ ફુલપ્રુફ નથી!: એકજ વ્‍યકિતના ફીંગરપ્રિન્‍ટથી સંખ્‍યાબંધ ભૂતિયા કાર્ડ ઇસ્‍યુ થયાની ગેરરીતી પકડાઇઃ સમગ્ર રાજયમાં તપાસનો આદેશ

   ગાંધીનગર તા.૧૦: બારકોડેડ રાશનકાર્ડ પધ્‍ધિતમાં મોટા ગોટાળા અને ગેરરીતી બહાર આવી છે. એક જ વ્‍યકિતના ફિંગર પ્રિન્‍ટવાળા સંખ્‍યાબંધ રેશનકાર્ડ ઇસ્‍યુ થયા હોવાનું ધ્‍યાને આવ્‍યું છે. જાહેર વિતરણ વ્‍યવસ્‍થાની ખામીઓ દૂર કરવા માટે અપનાવાઇ રહેલી બારકોડેડ પધ્‍ધિત પણ ખામી યુકત હોવાનુ મહેસૂસ થતા રાજયનો નાગરિક પુરવઠા વિભાગ ચોંકી ઉઠયો છે. અન્‍ન અને નાગરીક પુરવઠા વિભાગના સચિવ આર.પી.ગુપ્‍તાએ આ સંદર્ભે તપાસનો આદેશ કર્યો હોવાનું જાણવા મળ્‍યું છે.

 (04:23 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS