Mukhy Samachar

News of Saturday, 4th February, 2017

પંજાબ-ગોવા ચૂંટણી....

આંકડાઓ શું કહે છે

   નવી દિલ્હી, તા. ૪: પંજાબ અને ગોવામાં એક તબક્કામાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા આજે પુરી થઈ હતી. બંને રાજ્યોમાં આંકડાકીય માહિતી નીચે મુજબ છે.

   પંજાબ વિધાનસભા ચૂંટણી (૧૧૭)

   કુલ વિધાનસભા........................................ ૧૧૭

   બહુમતી માટે જરૂરી બેઠક............................. ૫૯

   મતદાન થયું............................................. ૧૧૭

   મતદાનની ટકાવારી..................................... ૭૦

   ઉમેદવારોના ભાવિ સીલ.......................... ૧૧૪૫

   મતદાન મથકો..................................... ૨૨૬૦૦

   ગોવા વિધાનસભા ચૂંટણી (૪૦)

   કુલ વિધાનસભા........................................... ૪૦

   બહુમતી માટે જરૂરી બેઠક............................. ૨૧

   મતદાન થયું................................................ ૪૦

   મતદાનની ટકાવારી..................................... ૮૩

   ઉમેદવારોના ભાવિ સીલ............................ ૨૫૧

   મતદાન મથકો....................................... ૧૬૪૨

    

 (08:17 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો