Samachar Saurashtra

News of Saturday, 4th January, 2014

લાઠી-ધ્રાંગધ્રા-તળાજામાં નવા નાયબ કલેકટરની નિમણૂક

લાઠી-ધ્રાંગધ્રા-તળાજામાં નવા નાયબ કલેકટરની નિમણૂક

   ડે. કલેકટર કક્ષાના ૧૭ અધિકારીઓની બદલી
અધિકારીનું નામ
હાલનો હોદ્દો
બદલીથી નિમણૂકની જગ્‍યા
એસ.પી. મુનિયા
પ્રાંત ઓફિસર, ઝાલોદ, જિ. દાહોદ
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ભરૂચ
બી.એસ. પટેલ
જિલ્લા પુરવઠા અધિકારી, પાલનપુર
પ્રાંતઅધિકારી, આણંદ
ડી.ડી. પંડયા
જિલ્લા પુરવઠા અધિકારી, ખેડા
નાયબ કલેકટર, જીઆઈડીસી, યુનિટ-૩, વડોદરા
આઈ.આર. મન્‍સુરી
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ગાંધીનગર
પ્રાંત અધિકારી, તળાજા, ભાવનગર
ડી.કે. પટેલ
નાયબ જિલ્લા ચૂટણી અધિકારી, અમરેલી
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ગાંધીનગર
પી.જે. ગરચર
મદદનીશ કમિ. -વડોદરા
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, અમરેલી
પી.સી. ઠાકોર
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ભરૂચ
નાયબ કલેકટર-૧, છોટા ઉદેપુર
એમ.એન. વોરા
પ્રાંત અધિકારી, લાઠી, અમરેલી
નાયબ નિયામક, કમિ. આલ્‍ફા સ્‍કૂલ્‍સ, ગાંધીનગર
ડી.કે. ધનોલા
નાયબ કલેકટર, પાલનપુર
પ્રાંત અધિકારી, લાઠી, અમરેલી
જી.બી. મુંગલપરા
નાયબ કલેકટર, જમીન સુધારણા,સુરત
નાયબ નિયામક, પ્રાદેશિક તાલીમ કેન્‍દ્ર, સુરત
કે.ડી. ભગત
 નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, તાપી
જિલ્લા પુરવઠા અધિકારી, વલસાડ
એ.કે. કલસરીયા
નાયબ જિલ્લા વિકાસ અધિકારી, અમરેલી
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, તાપી
પી.કે. જાડેજા
પ્રાંત અધિ., ઈસ્‍ટ (મણીનગર), અમદાવાદ
નાયબ કલેકટર મેટ્રો કંપની ગાંધીનગર
આર.જે. જાડેજા
પ્રાંત અધિકારી, ધ્રાંગધ્રા, સુરેન્‍દ્રનગર
પ્રાંત અધિકારી, ઈસ્‍ટ (મણીનગર), અમદાવાદ
જે.એમ. ભટ્ટ
 નાયબ કલેકટર, ગાંધીનગર શહેરી વિકાસ
પ્રાંત અધિકારી, ધ્રાંગધ્રા, સુરેન્‍દ્રનગર
એ.આર. જહા
જમીન સંપાદન જીએમબી, ગાંધીનગર
જિલ્લા પુરવઠા અધિકારી, પાલનપુર
એન.ડી. મિસ્‍ત્રી
પ્રાંત અધિકારી, આણંદ
જિલ્લા પુરવઠા અધિકારી, ખેડા
 (12:06 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS